ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનાં સેક્રેટરી તથા GIETના પ્રોડ્યુસર શ્રી મેહુલકુમાર જી.વ્યાસ સાહેબ અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન વ્યાસ,ની ઉપસ્થિતિમાં કૃતિખડક પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.

  


તારીખ : ૨૪-૦૬-૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનાં સેક્રેટરી તથા GIETના પ્રોડ્યુસર શ્રી મેહુલકુમાર જી.વ્યાસ સાહેબ અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન વ્યાસ,ની ઉપસ્થિતિમાં કૃતિખડક પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.

પ્રવેશોત્સવમાં નામાંકન ૯ બાળકોની  સામે ૨૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં તમામ કન્યાઓએ પ્રવેશ મેળવ્યો છે.  

 આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શ્રી ડી.બી.પટેલ કાર્યપાલક ઇજનેર નવસારી, બી.આર.સી. શ્રી અમ્રતભાઈ, સી.આર.સી. શ્રી વિજયભાઈ, પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતિ રક્ષાબેન પટેલ જિ.પંના માજી સભ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ એસ.એમ.સી.નાં અધ્યક્ષ અને સભ્યો, પત્રકાર મિત્રો, ગ્રામપંચાયતના સભ્યો, વાલીઓ, તથા શિક્ષકો અને બાળકોએ હાજરી આપી પ્રસંગને દિપાવ્યો.










Post a Comment

0 Comments